મહુધા તાલુકા વિધાન સભા મા આમ આદમી પાર્ટી પ્રથમ વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ઉમેદવાર તરીકે ચકલાશી ના રાવજીભાઈ વાઘેલા ને આમ આદમી પાર્ટી દ્વારા ટીકીટ ફાળવવામાં આવી છે ચકલાશી ના રાવજી ભાઈ વાઘેલા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર છે તેઓ દ્વારા પોતાના હજારો ચાહકો ની સાથે પોતાનું ફોર્મ ભર્યું હતું આજ રોજ મહુધા તાલુકાના મિર્ઝાપુર અને સાસ્તાપુર ગામો ખાતે તેમના દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યાં સ્થાનિક પ્રજા દ્રારા તેમને સારો પ્રતિસાદ મળ્યો હતો.
તળપદા ભરત ભાઈ :8849117444