ગળતેશ્વર તાલુકા ના અને ઠાસરા નગર પાલિકા વિસ્તાર નાં ગુજરાત સમાચાર નાં પ્રેસ ફોટોગ્રાફર કાંતિલાલ ખ્રિસ્ચન અને સૈયદ અનવર અલી પત્રકારે નેરિટી સોશિયલ મીડિયા માં ગળતેશ્વર મહાદેવ તરફ જવાના જાહેર રસ્તા ઉપર મોટાં મોટાં બ્લોક થી વાહન ચાલકો પરેશાન નો સમાચાર ગઇ કાલે તારીખ 17/11/2022 ગુરુવાર એ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતાં ગઇ કાલે રાત્રે બ્લોક ઉખેડી નાખી નવો ડામર રોડ ફાટક પર બની જવા પામ્યો છે... ગુજરાત સમાચાર અને નેરિટી સોસીયલ મીડિયા નો પડઘો પડતાં.. જાહેર જનતા એ રાહત અનુભવી છે..