ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા એક પછી એક દાવ અજમાવી રહેલ છે.ધારી તાલુકાના આમ આદમી પાર્ટીના નારાજ હોદ્દેદારો અને કાર્યકરોની સાથે બેઠક યોજી રહેલા કાંતીભાઈ પોતાની જીત પાકી કરીને બેઠા છે. યાસીન કાલવા એ આ અંગે જાણકારી આપેલ છે કે ઈમાનદાર પાર્ટી એ ધારી -૯૪ વિધાનસભા ના ઉમેદવાર તરીકે એક મજબૂત અને સક્ષમ ઉમેદવાર ની પસંદગી કરેલ છે.પાર્ટી નો નિર્ણય શિરોમાન્ય છે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ટેલીલીફોનિક સંપર્ક સાંધીને પાર્ટી માટે કામ કરવા તૈયાર થય જવાની આપેલ સુચનાઓ અનુસાર યાસીન કાલવા પોતાના મતદારો ની સાથે ચર્ચા ઓ કરીને આમ આદમી પાર્ટી માં સક્રિય થવા માટે તૈયારીઓ બતાવેલ છે.કાંતીભાઈ સતાસીયા ની સાથે પણ એક બેઠક યોજીને તેઓ આવતીકાલ થી ચુંટણી પ્રચાર શરૂ કરવાની જાહેરાત કરેલ છે.ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પોતાનું સ્થાન મજબુત કરી રહેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવશે અમદાવાદની મુલાકાતે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવશે અમદાવાદની મુલાકાતે
UP By Election 2024: उपचुनाव से यूपी के 2 लड़कों के रिश्तों में आई खटास, जानिए क्या हुई बात?
UP By Election 2024: उपचुनाव से यूपी के 2 लड़कों के रिश्तों में आई खटास, जानिए क्या हुई बात?
Abdul Sattar सत्कारासाठी बोलावलेल्या आयोजकांवरच भडकले, कारण..| Aurangabad News | Eknath Shinde | BJP
Abdul Sattar सत्कारासाठी बोलावलेल्या आयोजकांवरच भडकले, कारण..| Aurangabad News | Eknath Shinde | BJP
ट्रेनी SI के रिश्तेदार तस्करों की गैंग से जुड़े:एसओजी की गिरफ्त में सगे भाई-बहन ने किया खुलासा
एसआई भर्ती परीक्षा-2021 के मामले में गिरफ्तार सगे बहन-भाई को सोमवार को कोर्ट में पेश कर 11...
वाळू माफियांवर नेमके आशीर्वाद कोणाचे महसूल की पोलीस प्रशासनाचे नागरिकांतून उलट सुलट चर्चेला उधाण
वाळू माफियांवर नेमके आशीर्वाद कोणाचे महसूल की पोलीस प्रशासनाचे नागरिकांतून उलट सुलट चर्चेला उधाण...