,અમરેલી જિલ્લામાં ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ ન થાય તે માટે પોલીસે વિશેષ ચેક પોસ્ટ બનાવીને ચેકિંગ શરૂ કર્યુ છે. આ દરમિયાન ટીંબી ભાડા ગામ જવાના રસ્તા પાસેથી સચિનભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ.૨૪) વેસ્પા લઇને પસાર થતાં હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪ બોટલો, કેનમાં ભરેલો ૧૩ લિટર દારૂ, ટુ વ્હીલ તથા મોબાઇલ મળી કુલ ૬૭,૩૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં વિવિધ સ્થળેથી સાત લોકો પાસેથી દેશી દારૂ મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારદાર ચપ્પુ સાથે નવલખી મેદાન વિસ્તારમાં થી એક યુવાન ઝડપાયો
ધારદાર ચપ્પુ સાથે નવલખી મેદાન વિસ્તારમાં થી એક યુવાન ઝડપાયો
हर्षोल्लास से मनायेंगे गणेश महोत्सव, अनंत चतुर्दशी महोत्सव आयोजन समिति की बैठक संपन्न,ओमप्रकाश शर्मा लगातार दूसरी बार बने अध्यक्ष
सुल्तानपुर. नगर मे हर वर्ष की भाँति पुलिस थाने के प्राचीन गणेश मन्दिर पर गणेश महोत्सव और अनंत...
মৰাণৰ ৰাজপথত জ্বলিল বিজেপি নেত্ৰী আঙুৰলতাৰ প্ৰতিমূৰ্তি
মৰাণৰ ৰাজপথত জ্বলিল বিজেপি নেত্ৰী আঙুৰলতাৰ প্ৰতিমূৰ্তি
ভাৰতৰ মহামহিম ৰাষ্ট্ৰপতি...
ICC Cricket World Cup: Dharamshala पहुंची वर्ल्ड कप ट्रॉफी, Airport पर गर्मजोशी से स्वागत | Aaj Tak
ICC Cricket World Cup: Dharamshala पहुंची वर्ल्ड कप ट्रॉफी, Airport पर गर्मजोशी से स्वागत | Aaj Tak
20 वर्षीय मालकीणीचं नोकरावर जडलं प्रेम,पहा आंधळ्या प्रेमाची कहाणी । Hpn Marathi News
20 वर्षीय मालकीणीचं नोकरावर जडलं प्रेम,पहा आंधळ्या प्रेमाची कहाणी । Hpn Marathi News