ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમા ઉર્જાવાન કેન્દ્રીય મંત્રી સભાને ગજવશે
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં ઉર્જાવાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા:-૧૮/૧૧/૨૦૨૨ ને સવારે ૧૦ કલાકે મધ્યસ્થ કાર્યાલય જુના પાવર હાઉસની સામે એચડીએફસી બેન્કની બાજુમાં ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા શહેર ગ્રામ્ય વિવિધ મોરચાના હોદ્દેદારો ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સહિતના લોકો હાજરી આપશે અને ઉર્જાવાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન કરેલ છે
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮