બેફામ રીતે ચાલતા હાઇવે ટ્રકોની સ્પીડ પર કાબૂ થાય તેવી માગ અને રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા બેફામ દોડી રયા છે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કારણ કે અવરનવર અકસ્માતો સર્જાય છે તેવામાં.પી. એ.પટેલ કંપની સરાલ નાં હાઇવોટ્રક ચાલકે ધાનેરા રેલવે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું આ મહિલા હડતા નાં વાતની પટેલ ગજાભાઈ જડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમના ધર્મપત્ની પટેલ ત્રીજા બેન નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું