ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ગુજરાત નવનિર્માણ સેના ના ઉમેદવાર રાકેશ કિશોરી એ ઉમેદવારી નોંધાવી. આજે તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરીએ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફતેપુરા ૧૨૯ વિધાનસભા મત વિસ્તારના ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર રાકેશ કિશોરીએ ઉમેદવારી નોંધાવી.
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ગુજરાત નવનિર્માણ સેના ના ઉમેદવાર રાકેશ કિશોરી એ ઉમેદવારી નોંધાવી.
