99 મહુવા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અર્થે તાલુકા સેવા સદનના પ્રાંગણમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે... " મતદાન અવશ્ય કરીએ લોકશાહી નું જતન કરીએ" નો સુંદર મેસેજ નાગરિકો સુધીપહોંચાડવાનો પ્રયાસ...