લુણાવાડાની અંગ્રેજી માધ્યમની શાળા એકેડમીક હાઈટ્સ પબ્લીક સ્કૂલ દ્વારા બાળદિવસની વિશેષ ઉજવણી કરાઈ હતી. બાળદિવસ નિમિત્તે બાળકોનું શારારીક અને માનસિક યોગ્ય ઘડતર થાય તે હેતુથી ત્રણ દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વિવિધ ઈનડોર તથા આઉટડોર રમતો રમી હતી. શાળા તરફથી સૌ બાળકોને ઈનામ આપી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજ રોજ શિવમ એજ્યું. ટ્રસ્ટ દ્વારા રેકજીન , લેધરબેગ આર્ટિકલ નીતાલીમ આપેલ જે 30 બેહનો નેસિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ
આજ રોજ શિવમ એજ્યું. ટ્રસ્ટ દ્વારા રેકજીન , લેધરબેગ આર્ટિકલ નીતાલીમ આપેલ જે 30 બેહનો નેસિલાઈ મશીન...
पुलिस ने पेपर लीक के मास्टरमाइंड हनुमान मीणा को रिमांड पर लिया, उगले कई राज
टोंक। राजस्थान पुलिस ने पेपर लीक के मास्टरमाइंड हनुमान मीणा को कोर्ट में पेश कर 4 दिन के रिमांड...
Simple Dot One इलेक्ट्रिक स्कूटर 1 लाख रुपये में लॉन्च, 151 किलोमीटर की रेंज के साथ मिलेंगे ये जबरदस्त फीचर्स
Simple Energy ने शुक्रवार को भारतीय बाजार के लिए अपना दूसरा इलेक्ट्रिक स्कूटर Dot One लॉन्च किया...
દિયોદર 14 વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી એ આપી પ્રતિક્રિયા
દિયોદર 14 વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી એ આપી પ્રતિક્રિયા
स्वर्ण पदक एवं कांस्य पदक जीतकर दाहोद और देश का नाम रोशन किया
22nd Asian Master Athletic Championship Philipines 2023 में आयोजित हुई जिसमें श्री सोमजी भाई...