ઠાસરા તાલુકા પોલીસ સ્ટેશનનાં સિનિયર પી એસ આઈ આઝરા અને સેકન્ડ પી એસ આઈ બારોટની આગેવાની હેઠળ આર્મી જવાનો અને પોલીસ સ્ટાફ સાથે મંગળવારે અને ગઇ કાલે સવારે અને સાંજે ઠાસરા ટાઉન વિસ્તાર ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનાં નનાદરા ખડ ગોધરા સૈયાત ઢુંડી, પીપળવાળા જેવા ગામોમાં પેટ્રોલિગ ફ્લેગ માર્ચ હથિયાર સજજ થઇ યોજાઈ હતી.
ઠાસરા તાલુકા ગ્રામીણ અને પાલિકા વિસ્તાર માં આર્મી અને પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું .


