હાલોલ વિધાનસભા બેઠક પર બુધવારના રોજ આમ આદમી પાર્ટીના ભરત રાઠવા અને અપક્ષ તરીકે મુક્તિ જાદવે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા જ્યારે વધુ એક નવી પાર્ટી પ્રજા વિજય પાર્ટીના ઉમેદવારે પણ પોતાનું ઉમેદવારી પત્ર આજરોજ ભર્યું હતું જેમાં ગુજરાત રાજ્યના નિવૃત્ત આઈજીપી ડી.જી.વણઝારા દ્વારા સ્થાપિત કરાયેલ પ્રજા વિજય પાર્ટીના ઉમેદવાર તરીકે હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે રહેતા અને પૂર્વ કોંગ્રેસી કાર્યકર એવા શિવજી ભીલા રાઠવા ની પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવી હતી જેમાં આજરોજ હાલોલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પ્રજા વિજય પાર્ટીના ઉમેદવાર તરીકે શિવજી ભીલા રાઠવાe 128 હાલોલ વિધાનસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રોજેકટ તુષ્ટિ દ્વારા ઓખા સેજા ના આરંભડા ગામે આંગણવાડી વર્કર બહેનોના સાથ સહકારથી વિશ્વ સ્તનપાન
પ્રોજેકટ તુષ્ટિ દ્વારા ઓખા સેજા ના આરંભડા ગામે આંગણવાડી વર્કર બહેનોના સાથ સહકારથી વિશ્વ સ્તનપાન
Ampere Nexus: आ गया सिंगल चार्ज में 136 किमी रेंज देने वाला स्कूटर, 1.10 लाख रुपये से शुरू है कीमत
इसकी कीमत 1.10 लाख रुपये एक्सशोरूम निर्धारित की गई है। 9999 रुपये देकर इसे बुक कर सकते हैं। इसकी...
રાજુલા માં આંગણવાડી માં ફરજ બજાવતી બહેનો એ હડતાલ પાડી સરકાર પાસે ન્યાય ની માંગણી રજૂ કરી..
રાજુલા માં આંગણવાડી માં ફરજ બજાવતી બહેનો એ હડતાલ પાડી સરકાર પાસે ન્યાય ની માંગણી રજૂ કરી..
बिडकिन पोलिसांची ०२ डिजेसह वाहनांवर कारवाई...
बिडकिन पोलिस ठाण्याचे वतीने गणेशोत्सव विसर्जन मिरवणूक करिता लावलेल्या ०२ डिजेसह वाहनांवर...
પેટલાદમાં કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
પેટલા શહેરના સરદાર ચોકમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમા...