લુણાવાડા ખાતે આમ આદમી પાર્ટી દ્રારા નટવરસિંહ સોલંકી ની પસંદગી કરતાં આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યુ હતુ

લુણાવાડા ની કોટેજ ચોકડી થી વાજતે ગાજતે મોટી સંખ્યા માં કાર્યકર્તા તથા આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા મંત્રી અને સહસંગઠનમંત્રી પણ હાજર રહી ને પ્રાંત ઓફિસ એ ફોર્મ જમાં કરાવ્યુ હતું