ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ 120 વિધાનસભા ના યુવા ઉમેદવાર અજયસિંહ પ્રવીણસિંહ સોલંકી ગરવી ગુજરાત પાર્ટી માં ઉમેદવારી નોંધાવતા આ વિસ્તારના યુવાનો માં ઉત્સાહ ની લાગણી છવાઈ ગઈ હતી

 અજયસિંહ તેમના ઉપનામ.અજ્જુભા તરીકે જાણીતા છે અને આ વિસ્તારમાં ઘણી મોટી નામના ધરાવે છે તે સમાજસેવા માં હંમેશા અગ્રેસર રહે છે

  હવે પોતાનો નેતા વિધાનસભા માં જ્યારે ઉમેદવારી નોંધાવી છે તો શું આ વિસ્તારમાં ગરવી ગુજરાત પાર્ટી ના પ્રજા ના સેવક અજ્જુભા કેટલો પ્રભાવ પાડી શકે છે જોવાનું રહ્યું.રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ