આમ આદમી પાર્ટી ના પ્રમોદભાઈ માકવા ના જેઓ સાથે પંજાબ ના વિધાયક અને સમર્થકો સાથે મળી મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી લોકસંપર્ક તેમજ વિજયી બનવા ની રણનીતિ સાથે જંગી બહુમતી થી વિજયી થવા કરી હાકલ......!!
Posted 2022-11-16 10:51:28
Mahemdavad Gujarat
મહેમદાવાદ 117 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીમાંથી માકવા ગામના પ્રમોદભાઈ દ્વારા મોટી સંખ્યામાં જનમેદની સાથે ખાત્રજ ચોકડી થી લઈને ડીજે સાથે પગપાળા તેમજ ટ્રેક્ટર અને ગાડીઓની હાર માળ સાથે મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યો આ સમયે આમ આદમી પાર્ટીના પંજાબના વિધાયક એવા બલવાર સિંગ સિદ્ધુ તેમના સુરક્ષા દળ તેમજ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા અને તેઓ પોતે પહેલા ગાયક પણ રહી ચૂકેલા છે અને સમાજસેવક તરીકે પણ સેવા આપેલ છે અને તેમની સાથે માકવા ગામ, મેમદાવાદ શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સૌ કોઈએ તેમને શુભેચ્છા પાઠવી હતી.