મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તેમજ પંચમહાલ જિલ્લાના મધ્યસ્થાને ગણાતા ઉમેદવાર એવા નિમિષાબેન સુથારને આજે પોતાનું ઉમેદવારી પત્ર ખાતે જમા કરાવ્યું હતું ત્યારે સૌ મોટી સંખ્યામાં સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નિમીશાબેન સુથારના નામાંકન કરતી વખતે સૌ કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નિમિષા બેન તમે આગળ વધો તેવા સૂત્રો ચાર પણ કર્યો હતા