ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે તા.૧૪-૧૧-ર૦રર ને સોમવારના રોજ સાજે ૮:૦૦ કલાકે ઇન્ડિયન ગૃપ તેમજ અજય વાળા, રાહુલ દેસાઈ,અશ્વિન બારૈયા દ્વારા બજરંગ ઈલેવન જનરલ નાઇટ કપનું નારણદાદા,વ્યાયામ સ્ટેડીયમ-પીપરલામાં આયોજન કરવામાં કર્યું હતું જેમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા,ભુપતભાઈ પંડ્યા પીપરલા સરપંચ,પાર્થ બારૈયા,વિક્રમભાઈ દેસાઈ,પરાક્રમસિંહ ગોહિલ તેમજ ગામના આગેવાનો યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના સ્વ. P.I ચૌધરી સાહેબ ને શ્રદ્ધાંજલી માટે ખોખરા પોલીસ દ્વારા પ્રાથના સભા.
જીવનમાં ભણતર , પારિવારિક અને સામાજિક જવાબદારીઓ સાથે ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન અને જીવનમાં અનેક...
इटावा में निकली भव्य कांवड़ यात्रा, पुष्पवर्षा कर किया स्वागत करते
इटावा की महिला मण्डल द्वारा कावड़ यात्रा निकाली कावड़ यात्रा के लिए सभी महिलाएं सुबह प्रातकालीन...
ડીસા થી જોધપુર કાળા ગોરા ભેરુજીના પગપાળા સંઘ નું પ્રસ્થાન થયું
ડીસા થી જોધપુર કાળા ગોરા ભેરુજીના પગપાળા સંઘ નું પ્રસ્થાન થયું
Cheetah coming to India: चीते भूखे प्यासे आएंगे भारत, चीतल का करेंगे शिकार | kuno national park
Cheetah coming to India: चीते भूखे प्यासे आएंगे भारत, चीतल का करेंगे शिकार | kuno national park
મધ્યપ્રદેશના સંસદ સુધીર ગુપ્તાજી જસદણ 72 વિધાનસભાની ચૂંટણીને લઈને જસદણ પહોંચ્યા. આપી પ્રતિક્રિયા
મધ્યપ્રદેશના સંસદ સુધીર ગુપ્તાજી જસદણ 72 વિધાનસભાની ચૂંટણીને લઈને જસદણ પહોંચ્યા. આપી પ્રતિક્રિયા