ધાનેરાના વાલેર ખીમત ગામના વચ્ચે ઈતર સમાજનું માવજીભાઈ દેસાઈના સમર્થનમાં યોજાયું સંમેલન.સમાજના આગેવાનો સાથે સ્થાનિકો પણ જોડાયા સંમેલનમાં ભાજપ આગેવાન માવજી દેસાઈ સાથે સામાજિક આગેવાન સાધુ સંતની હાજરી.સંમેલનમાં માવજી ભાઈ તુમ આગે બઢોના લાગ્યા નારા.ધાનેરા વિધાનસભામાં ભાજપ કોંગ્રેસએ પટેલ સમાજને ટીકીટ આપતાં ઈતરકોમના લોકોમાં છે રોષની લાગણી.અનેક ગામના લોકોએ માવજીભાઈને સમર્થન આપ્યા નો દાવો.ઇતર કોમના જે પણ ઉમેદવાર હશે તેને તમામ આપશે ટેકો.ધાનેરા 2022 વિધાનસભા માટે ત્રિપાખિયા જંગની શકયતાની થોડાક દિવસોમાં લાગશે મહોર.અપક્ષ મજબૂત ઉમેદવાર આવે તો ભાજપ કોંગ્રેસને પડશે ભારે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi flags off 4th Vande Bharat Express from Himachal | સંબોધન દરમિયાન Congress પર કર્યા પ્રહાર
PM Modi flags off 4th Vande Bharat Express from Himachal | સંબોધન દરમિયાન Congress પર કર્યા પ્રહાર
অবিভক্ত শিৱসাগৰ জিলাৰ নাজিৰা সমষ্টিৰ অন্তৰ্গত অন্যতম পুৰণি শিক্ষানুষ্ঠান দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত উপস্থিত চৰাইদেউৰ প্ৰকৃতিপ্ৰেমী তথা সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰ ডাঙৰীয়া
অবিভক্ত শিৱসাগৰ জিলাৰ নাজিৰা সমষ্টিৰ অন্তৰ্গত অন্যতম পুৰণি শিক্ষানুষ্ঠান দ'লবাগান উচ্চতৰ মাধ্যমিক...
Ravishankar Prasad Exclusive: रविशंकर प्रसाद ने बताया 2019 से कितना अलग है 2024 का चुनाव? | Aaj Tak
Ravishankar Prasad Exclusive: रविशंकर प्रसाद ने बताया 2019 से कितना अलग है 2024 का चुनाव? | Aaj Tak
ಮುಂಬರುವ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಬೆಂಗಳೂರು ಉತ್ತರ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಸ್ಪರ್ಧಿಸಲು ಜಿ. ಮರಿಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಬಿಜೆಪಿ ವರಿಷ್ಠರು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಫೆಬ್ರವರಿ 7, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ನ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ' ಕರ್ನಾಟಕ ವೀರಶೈವ ವಿದ್ಯಾಭಿವೃದ್ಧಿ ಸಂಸ್ಥೆ' ಹಾಗೂ...
અંક્લેશ્વર નગરપાલિકામાં બે મહિલાઓ આવીને દાદાગીરી કરી ગાળો બોલીને ગાયો છોડાવી ગયા
અંક્લેશ્વર નગરપાલિકામાં બે મહિલાઓ આવીને દાદાગીરી કરી ગાળો બોલીને ગાયો છોડાવી ગયા