રાધનપુર વિધાનસભા 16 માં પ્રથમ ફોર્મ આહિર અને ભરવાડ સમાજમાંથી આજે ભરવામાં આવ્યું
16રાધનપુર વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર એ આજે બે અપક્ષના ઉમેદવારે ઉમેદવારી પત્ર નોંધાવી
પાટણ જિલ્લાના 16રાધનપુર વિધાનસભા ચૂંટણીના ભાજપ માં હજુ ઉમેદવાર જાહેર નથી થયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુ દેસાઈ નું નામ જાહેર થયું છે ત્યારે આજે 14 તારીખે રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પ્રથમ બે અપક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં 16 રાધનપુર વિધાનસભા 73 ફોર્મની વહેચણી કરવામાં આવી હતી જ્યારે આજે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભરી પોતાની જીત નો દાવો વ્યક્ત કર્યો હતો