તારીખ ૧૩.૧૧.૨૦૨૨ બપોરે ૩.૦૦ વાગે પાલનપુર થી હાથીદરા જંગલમાં કિડીયાર પ્રોગ્રામ રાખેલ જેમાં 200 જેટલા શ્રીફળ અને 100 કિલો અનાજના ભરડા દ્વારા કીડિયારું પૂરવામાં આવ્યું હતું જેમાં નિકુલ પટેલ. હરેશ પટેલ.શૈલેષ પટેલ.નીરવ પટેલ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી .કાર્તિક ખત્રી.ચેતનભાઇ ભૂદેવ નો પોતાને કિમતી સમય આપીને સેવાનો લાભ લીધો હતો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો
*માં પશુ પ્રેમ વાત્સલ્ય ફાઉન્ડેશન* દ્વારા પાલનપુર નજીક આવેલા હાથીદરા જંગલમાં કીડીયારુ પુરવાનો પ્રોગ્રામ રાખેલ

