ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો..

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે એમ્બ્યુલંશ બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો 

ઝડપાયેલ 500372 નો મુદામાલ 

બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો દ્વારા નવો કીમીયો અપનાવ્યો છે