ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર કાર્ય શરૂ કર્યા છે જેમાં કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે આવેલ મેલડી ફાર્મ હાઉસ ખાતે કાંકરેજ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજાઇ હતી....