પેટલાદ તાલુકાના તારાપુર-ધર્મજ હાઇવે રસ્તા ઉપર ટેન્કર પાછળ ઇકો ગાડી ઘુસી જતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.અન્ય પાંચ વ્યક્તિઓને વતા ઓછા પ્રમાણમાં ઇજાઓ થવા પામ્યા હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા ગ્રામ્ય પોલીસના પીએસઆઇ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સીંગતેલનો ડબ્બો રૂ.2900નો થઈ ગયો
તેલના ભાવો સતત વધી રહયા છે,સામાન્ય ઘટાડો થાય અને પાછા વધી જાય છે ત્યારે ફરી તેલના ભાવો વધ્યા છે....
ડીસામાં રહેણાંક મકાનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસાના ત્રણ હનુમાન મંદિર પાસે આવેલા સંભવનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં અફરા-તફરી...
पीएम मोदी सहित ये केंद्रीय नेता आएंगे जयपुर, अमित शाह भी ले सकते हैं समिट में हिस्सा
राइजिंग राजस्थान इन्वेस्टमेंट समिट की तैयारियां तेज हो गई है। अन्तरराष्ट्रीय डेलीगेट्स के साथ-साथ...
મહુવા સુગરમિલમાં ઇથેનોલને ટેન્કરમાં લૉર્ડ કરતા સમયે આગ ભભૂકી ઉઠતા ઈમરજન્સી જાહેર.જાણો શું હકીકત.....
મહુવા સુગરમિલમાં ઇથેનોલને ટેન્કરમાં લૉર્ડ કરતા સમયે આગ ભભૂકી ઉઠતા ઈમરજન્સી જાહેર.જાણો શું હકીકત.....
Ahmedabad શહેર cyber crime branch દ્વારા સાયબર જાગૃતિ પખવાડિયા કાર્યક્રમનું આયોજન
Ahmedabad શહેર cyber crime branch દ્વારા સાયબર જાગૃતિ પખવાડિયા કાર્યક્રમનું આયોજન