આજરોજ જામ ખંભાળિયા/ભાણવડ નાં વિધાનસભા બેઠક ના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા આજે શ્રી મુળુભાઇ બેરા ને જાહેર કરવામાં આવતા શ્રી મુળુભાઇ બેરા જામ ખંભાળિયા કાર્યકરો ને મળી શુભેચ્છા સ્વીકારી ભવ્ય જીત નો આશાવાદ વ્યકત કર્યો જેમાં જિલ્લા ભાજપ અને શહેર ભાજપ અને તાલુકા ભાજપ ના હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સર્વે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી
ગૂજરાત વિધાનસભા ની ચૂંટણી ના 81 જામ ખંભાળિયા ના ભાજપના ઉમેદવાર શ્રી મુળુ ભાઈ બેરા એ કાર્યકરો ની શુભેચ્છા સ્વીકારી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_1ee9b9debcdd8dd0d4f39e639b04bd0b.jpg)