કોંગ્રેસની ચોથી યાદી કરાઈ જાહેર 

કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર 

દ્વારિકાથી મૂળુભાઈ કંડોરીયા 

તલાળાથી માનસિંહ ડોડીયા 

કોડિનારથી મહેશ મકવાણા  

ભાવનગર રૂરલથી રેવતસિંગ 

ભાવનગર ઇસ્ટ બલદેવ સોલંકી   

બોટાદથી રમેશ મેર  

જંબુસરથી સંજય સોલંકી

ભરૂચથી જયકાંત પટેલ

ધરમપુરથી કિશનભાઇ પટેલને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે,