ભારતીય જનતા યુવા મોરચા હાલોલ નગર દ્વારા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ શક્તિકેન્દ્ર 6(વોર્ડ-6) બુથ નં 52,53,55 અને 89 ની સંલગ્ન બેઠક રાખવામાં આવી હતી

જેમાં ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ, રમેશભાઈ રાણા હાલોલ નગર સંગઠન મહામંત્રી રવિભાઈ ઠાકોર યુવા મોરચા હાલોલ વિધાનસભા ના સંયોજક જીગરભાઈ પટેલ યુવા મોરચા પ્રમુખ હરીશભાઈ ભરવાડ શક્તિકેન્દ્ર સંયોજક જીગરભાઈ પટેલ,સંદીપભાઈ ઠાકોર,યુવા મોરચા મહામંત્રી બ્રિજેશભાઈ ત્રિવેદી યુવા મોરચા માંથી કિંજલભાઈ,જીતેનભાઈ, સંદીપભાઈ,ભારદ્વાજસિંહ બાપુ, ચિંતનભાઈ મૌલિકભાઈ તથા બુથના યુવાનો બહેનો ભાઈઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.