ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો.બોરીસાગર ના સમર્થન માં બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચીરાગ પરમાર દ્વારા મિડિયા રિપોર્ટર ને જણાવેલ છેકે પોતેપણ ધારી વિધાનસભા ના દાવેદારની હરોળમાં હતા.કોંગ્રેસ પાર્ટી એ પોતાના બદલે ડો. બોરીસાગર ની જીત માટેના ચાન્સ વધુ જોયા હશે એટલા માટે ટીકીટ ડો. બોરીસાગર ને આપેલ છે .આ નિર્ણય ને ચીરાગ પરમારે સહર્ષ વધાવી લીધેલ છે. પોતે પાર્ટી ના આગેવાન છે અને રેહશે, પાર્ટી ના આ નિર્ણય ને આવકારૂ છુ અને ડો. બોરીસાગર ને જીતાડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરીશ. બગસરા શહેર અને તાલુકાના સંગઠન માં કોઈપણ જાતનો અસંતોષ નથી, પોતે કોંગ્રેસના કાર્યકર તરીકે કોંગ્રેસ માં જોડાયા છે. લોભ, લાલચ કે પ્રતિનિધિત્વ નથી જોયતુ બસ પાર્ટી માં વફાદારી થી કામ કરવુ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ টেঙা দলঙত মেজিক আৰু অট'ৰ মাজত সংঘৰ্ষত শিশু সহ দুজন লোক আহত।
মৰাণ টেঙাদলঙত ৩৭ নং ৰাষ্ট্ৰীয় ঘাই পথত অট'AS04AC4702 আৰু মেজিক AS04g0859ৰ মুখামুখী সংঘৰ্ষৰ ফলত...
CULTURAL ODYSSEY PROGRAM SHOWCASE THE RICH CULTURAL OF KARNATAKA AT THE MILLENNIUM WORLD SCHOOL
CULTURAL ODYSSEY PROGRAM SHOWCASE THE RICH CULTURAL OF KARNATAKA AT THE MILLENNIUM WORLD SCHOOL
સુરેન્દ્રનગરના બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે આરએફઓ ની તાલીમ યોજાઈ
સુરેન્દ્રનગરના બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે આરએફઓ ની તાલીમ યોજાઈ