પ્રથમ તબક્કાની ગુજરાત વિધાનસભા ચૂંટણીના ફોર્મ ભરવામાં શનિ-રવિની રજા, સોમવારે બપોરે 3 સુધી જ ફોર્મ સ્વીકારાશે
ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની જાહેર થયેલ તારીખો મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર એટલે કે સોમવાર છે પરંતુ તે પહેલા આવતા શનિ રવિ રજા ના દિવસો છે
હવે તમામ પાર્ટી ના જાહેર થયેલ ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ સોમવાર નો છે