ભારતીય ટ્રાઇબલ પાર્ટી ફતેપુરા-૧૨૯ વિધાનસભા માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે અલ્કેશભાઇ કટારા ને મેદાને ઉતાર્યા છે.