તારીખ ૧૧.૧૧,૨૦૨૨ ના રોજ પાલનપુરમાં માન સરોવર નજીક હરીપુરા વિસ્તારમા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને બુંદી અને ગાંઠિયા આપવામાં આવ્યા આજે હરીપુરા વિસ્તારમાં સ્કૂલમાં ધોરણ એક થી પાંચ બાળકોને ૧૬૦ વિદ્યાર્થીઓને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા. મહેશભાઈ.જયપ્રકાશ.જગનાની.ના હસ્તે બુંદી અને ગાંઠિયા નાસ્તો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો

આ સેવાના કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોર દાસ ખત્રી. હરિભાઈવિષ્ણુ મહારાજ્. પરાગભાઈ સ્વામી. આચાર્ય શ્રી પરેશકુમાર .જે. મોદી .તેમજ સ્ટાફઘાન શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા અને જીવદયા ફાઉન્ડેશનના ઠાકોરદાસ ખત્રીનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો