કાંકરેજ વાઘેલા કિર્તિસિંહ સાહેબ ને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કમળ ને મત આપીને વિજયી બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું ભાજપ પાર્ટીના આગેવાનો. કાર્યકર્તાઓ અને મહાનુભાવો તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા..
દરેક કાર્યકરોએ ખભે થી ખભો મિલાવીને સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કીર્તિ સિંહ વાઘેલા ની પંસદગી કરવામાં આવતા પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતીય જનતા પાર્ટી માંથી 2017 માં વિજેતા બન્યા હતા.. અને ત્યાર બાદ સતત લોકોની સાથે રહીને નાતજાત ભેદભાવ વિના વિકાસ ના કર્યો કર્યા છે જેમાં શિહોરી થી ઉંદરા ગામનો રોડ વર્ષોથી પડેલો હતો જે રોડ રૂપિયા 12 કરોડ તેમજ કસર પાઇપ લાઇન દાંતીવાડા 650 કરોડ નું કામ દરેક ખેડૂતોને સિંચાઇ યોજના. મુડે ઠા GIDC અને સાયન્સ કોલેજ.iti કોલેજ. બે મોડલ સ્કૂલ મંજૂર કરવામાં આવી અને લોકો ના હિત માં રોડ રસ્તા પાણી શિક્ષણ વિભાગ. અને કોરોના મહામારી આફતમાં ઓકસીજન બટલાઓ ના સ્ટોક અને દવાઓ માટે તત્પર રહેલા અને લોકો નુ હિત કર્યો કર્યા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્લામેન્ટ બોર્ડ દ્વારા ગઈકાલે તારીખ 10.11.2022 નારોજ ત્રીજી વાર ઉમેદવાર તરીકે પંસદગી કરતા લોકો માં ખુબજ ખુશી વ્યક્ત કરવામાં આવી..
કાંકરેજ તાલુકાના વિસ્તાર માટે સ્વયં પોતાની વ્યક્તિગત માહિતી અને લોકો ની સાથે રહેનાર અને સાદું જીવન માં વિચારવા વાળા વાઘેલા સાહેબ નું જીવન સે.