ગલતેશ્વર તાલુકા ના ડાભસર ગામનું હેલ્થ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આશરે ૧૫ વર્ષ પહેલા રૂ. ૧૬ લાખના ખર્ચે બનેલા હેલ્થ સેન્ટરમાં કોઇ ફરકતું નથી

ઠાસરા થી નજીક માં આવેલ ગલતેશ્વર તાલુકા ના ડાભસર ગામનો પ્રાથમિક આરોગ્ય સેન્ટર શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. સેન્ટરની ચારે બાજુની સંરક્ષણ દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી જઇને જમીન દોસ્ત થવાની શક્યતાઓ છે. મુખ્ય દરવાજો ૨૪ કલાક ખુલ્લો જોવા મળે છે.

રીપોર્ટર અનવર સૈયદ