નારણપુરા વિધાનસભા
નવાવાડજ વોર્ડ માં,બુથ નં 100 ખતકોલોની મા ફુલ ના ગરબા નું આયોજન
તારિખ 8/11/2022 ના રોજ નવાવાડજ વોર્ડ ના કાઉન્સિલર, મ.મો .વોર્ડ પ્રભારીબેન, શહેર કારોબારી, મહામંત્રી,સંગઠનની બહેનો અને મહિલા મોરચો હાજર રહ્યાં હતાં
હેલો કમલશકિત અભિયાન અંતર્ગત બહનો ને મીસકોલ કરાવી હાથ મા કમળ દોરવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં સંખ્યા આશરે 76 હતી
તસવીર ભાવના બેન રાવલ અમદાવાદઃ