ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય પાર્ટીઓમાં દાવેદારી કરનાર દાવેદારોની અવગણના થયાની અને નારાજગી ની ધટનાઓ કયાક ને કયાક જોવા મળેલ છે ત્યારે આવાજ એક નારાજ દાવેદારને આમ આદમી પાર્ટી માં થી ટીકીટ ન મળતા તેઓ એન.સી.પી માં જોડાઈને આવતીકાલે પોતાની ઉમેદવારી કરી શકે એમ છે.... આમ આદમી પાર્ટીના દાવેદાર પાયલ પટેલની બેઠક હાલ એન.સી.પી ની સાથે ચાલી રહેલ છે જો કોંગ્રેસ અને એન.સી.પી નુ ગઠબંધન નહી થાય તો આવતીકાલે પાયલ પટેલ એન.સી.પી પાર્ટી ની સાથે જોડાઈ શકે છે...
NCP અને કોંગ્રેસ નુ ગઠબંધન નહી થાયતો ધારીને મળશે વધુ એક ઉમેદવાર:-નારાજ દાવેદાર બનશે એન.સી.પી ઉમેદવાર

