સદીઓથી ચુગો યુગોથી મનુષ્યમાત્રના સર્વાગી કલ્યાણ માટે ભારતના ત્રકષિમુનિઓ અને ઈશ્વરીય અવતારોએ પ્રબોધેલ યોગ હવે વિશ્વભરમાં તેના તન,મનને થતા અગણિત લાભોથી અને દવા વગર રોગપ્રતિકાર શક્તિમાં વધારાથી પ્રચલિત થયો છે. ઈ.સ.ર૦૧૫થી ઉજવાતો આંતરરપ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વ રાષ્ટની સાથે રાજ્ય અને સૌરાષ્ટ્રમાં ઓન ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે તેવું બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજીએ જણાવ્યું હતું આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે સિહોરના મરજીહોલ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાઇ ગયો. રાજ્ય થોગ બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીરાપાલજીએ, યોગનું જ્ઞાન, અભ્યાસ અને યોગમય જીવન અપનાવીને નિરોગી જીવન જીવવા તેમજ નિયમના પાલન સાથે યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ લાંબા સમય સુધી, શ્રધ્ધાથી નિયમિત કરવામાં આવે તો અકલ્પનીય લાભો આપે છે તેવું જણાવ્યું હતું અહીં વિશેષ ઉપસ્થિત રહેલ વિક્રમભાઈ નકુમે કહ્યા હતું કે, આપણી સંસ્કૃતિ સપ્થે યોગ અભિન્ન રીતે જોડાયેલો છે અને કોવિડના સમયમાં ઘણાં લોકો યોગને અપનાવીને રોગ દૂર કરવા પ્રેરાયા છે. યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સુખ, જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રામ કરી શકાય છે. અહીં કાર્ચક્રમમાં બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજી, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, ભરતસિંહ ગોહિલ, અશ્વિનભાઈ ગોરડીયા, પી કે મોરડીયા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યયોગબોર્ડતા ઉપક્રમે સિડોરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો, મરજીડોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોર્ડતા અધ્યક્ષ આચાર્યશીશપાલજી, તગરપાલિકા પ્રમુખધિકમભાઈ તકુમ, ભરતસિંડ ગોડિલ, અશ્વિતભાઈ ગોરડીયા, પી કેમોરડીયા, જીવરાજભાઈ સુતરિયા સહિતતાતી ઉપસ્થિતિ