વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.જેમાં ખંભાત વિધાનસભા-૧૦૮ મત વિસ્તારમાં મયુરભાઈ રાવલને રીપીટ કર્યા છે.ખંભાતમાં મયુરભાઈ રાવલને ભાજપા ટીકીટ ફાળવતા સમર્થકોએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.