ભારતીય જનતા પાર્ટીના બનાસકંઠાના ઉમેદવારોની યાદી જાહેર..
વાવ થી સ્વરૂપજી ઠાકોરનેં મળી ટિકિટ.
થરાદ થી શંકરભાઈ ચૌધરી
ડીસા થી પ્રવીણભાઈ ગોરધનજી માળી
પાલનપુર થી અનિકેત ઠાકર
ધાનેરા થી ભગવાનભાઈ ચૌધરી
વડગામ થી મણિલાલ વાઘેલા
કાંકરેજ થી કીર્તિસિહ વાઘેલા
દિયોદર થી કેસાજી ચૌહાણ
દાંતા થી લઘુભાઈ પારઘીનેં ભાજપે આપી ટિકિટ...