લુણાવાડા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પાછળ વર્ષે દહાડે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ તંત્રની બેદરકારીથી તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લોલંપોલ જોવા મળી રહ્યું છે. આંગણવાડીઓ સમયસર ખુલતી ન હોવાથી તો મોટાભાગેની આંગણવાડીઓમાં તેડાગર બહેનો જ કામકાજ સાંભળતી હોવાનું જાણવા મળ્યુ છે. લુણાવાડા તાલુકામાં 0થી 5 વર્ષના બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ અને અક્ષરજ્ઞાન મળે તે માટેના હેતુથી ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા હતા.પરંતુ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્રોના નાના બાળકોને પૌષ્ટિક આહાર સહિતની વસ્તુઓથી વંચિત રહેવું પડે છે. સવારના 9:30થી 3 વાગ્યા સુધી આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રાખવાના હોય છે. પરંતુ મોટા ભાગના કેન્દ્રો સમયનું પાલન થતું ન હોવાનું જોવા મળી રહ્યું છે.બાળકોને ગળ્યા પુલ્લા, ઈડલી, દૂધીના ઢેબરા અને મુઠીયા સહીત અન્ય પૌષ્ટિક આહારનું વિતરણ કરવાનું હોય છે. પરંતુ મોટા ભાગની આંગણવાડી કેન્દ્રો પર સૂકો લીલો નાસ્તો અને બિસ્કિટ જ આપવામાં આવે છે. દર મહિને ખોટે ખોટા બીલો મુકવામાં આવે છે. જેને લઇને લુણાવાડા તાલુકાના જાગૃત વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Xi Jinping के अमेरिका पहुंचने से पहले बंद कमरे में क्या हुआ? Biden | Israel-Hamas | Duniyadari E973
Xi Jinping के अमेरिका पहुंचने से पहले बंद कमरे में क्या हुआ? Biden | Israel-Hamas | Duniyadari E973
Parliament Winter Session: आपराधिक कानूनों को बदलने के लिए 3 नए विधेयक राज्यसभा में किए जाएंगे पेश, टेलीकम्युनिकेशन बिल भी लाएगी सरकार
नई दिल्ली। संसद के शीतकालीन सत्र का गुरुवार को चौदहवां दिन है। दोनों सदनों की कार्यवाही सुबह...
જંબુસર બાંકો કંપની પાસે અકસ્માત એક મહિલાનું મોત અન્ય એકને ગંભીર ઇજા,
જંબુસર બાંકો કંપની પાસે અકસ્માત એક મહિલાનું મોત અન્ય એકને ગંભીર ઇજા,
Reena Verma की अनोखी दास्तां, Pakistan में अपने पुश्तैनी घर पहुंची महिला | Aaj Tak Latest News
भारत की रीना छिब्बर 75 साल बाद अपने पुश्तैनी घर पहुंची हैं। भारत के बंटवारे के समय जिस घर को रीना...