જસદણ ગઢડીયા ચોક્ડી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને રાજકોટ sog પકડી પાડ્યો અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.બી.જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ રાજકોટ જીલ્લામાં ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે બોટાદ જીલ્લાના ગઢડા પો.સ્ટે પાર્ટ સી ગુ.૨.નં.૧૧૧૯૦૦૦૪૨૨૧૨૧૫/૨૦૨૨ પ્રોહી. કલમ ૬૫(AA),૧૧૬(B),૮૧ મુજબના કામનો આરોપી જયસુખભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા જાતે કોળી ઉવ.૨૩ રહે.સોમપીપલીયા તા.જસદણ જી.રાજકોટ વાળો જસદણ ગઢડીયા ચોક્ડી પાસે હાજર હોવાની હકિકત આધારે આરોપી ને પકડી હસ્તગત કરી આગળ ની ધટતી કાર્યવાહી કરવા જસદણ પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.પકડાયેલ આરોપીઃજયસુખભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા જાતે કોળી ઉવ.૨૩ રહે.સોમપીપલીયા તા.જસદણ જી.રાજકોટ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃએસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે,બી. જાડેજા તથા પો.સબ.ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા તથા પો.હેઙ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા વિજયભાઇ વેગડ તથા ભગીરથસિહ જાડેજા પો.કોન્સ રહિમભાઇ દલ તથા રણજીતભાઇ ધાધલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कहीं आप तो नहीं खा रहे इस ब्रांड का नकली घी #froud #foodblogger @BBCHindi#news
कहीं आप तो नहीं खा रहे इस ब्रांड का नकली घी #froud #foodblogger @BBCHindi#news
टीवी के जाने-माने एक्टर नितिन चौहान का निधन:को-स्टार का दावा एक्टर ने की आत्महत्या,
टेलीविजन इंडस्ट्री के जाने-माने एक्टर नितिन चौहान का निधन हो चुका है। 35 साल के एक्टर की मौत की...
अंगणातील सोयाबीनचे कट्टे चोरट्याने लांबविले अज्ञाता विरोधात उदगीर ग्रामीण पोलीस ठाण्यात गुन्हा दाखल
अंगणातील सोयाबीनचे कट्टे चोरट्याने लांबविले अज्ञाता विरोधात उदगीर ग्रामीण पोलीस ठाण्यात गुन्हा दाखल
વિરપુરની વૃંદાવન સોસાયટીમાથી પાંચ ફુટના મગરનું રેસક્યું કરાયું....
મહિસાગર જીલ્લાના વિરપુરમા રહેણાંક સોસાયટીમાં આશરે પાંચ ફુટનો મગર હોવાની જાણ થતાં વિરપુર વનવિભાગની...