અમરેલી જિલ્લામાં દારૂની રેલમછેલ થતી રોકવા પોલીસ દિવસ રાત કામગીરી કરી રહી છે. આ દરમિયાન અમરેલી શહેરમાંથી પોલીસે ભિક્ષાવૃત્તિ કરતાં એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૯૬ બોટલ જપ્ત કરી હતી. કિન્નર અબ્દુલ ઉર્ફે જુલી મહમદભાઇ વલીભાઇ કુરેશી (ઉ.વ.૩૫)ના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની ૨૯૬ નંગ બોટલ, તથા મોબાઇલ ફોન મળી કુલ ૬૧,૩૪૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ નિકુલસિંહ કિરતસિંહ જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે. વંડામાં એક યુવક પાસેથી ૪ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૪ લોકો પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યાત્રાધામ વિરપુર પત્રકાર મીડિયા સંઘ દ્વારા શરદ પૂનમની પૂર્વ રાત્રીએ મહિલાઓ માટે રાસોત્સવ યોજાયો હતો
યાત્રાધામ વિરપુર પત્રકાર મીડિયા સંઘ દ્વારા શરદ પૂનમની પૂર્વ રાત્રીએ મહિલાઓ માટે રાસોત્સવ યોજાયો હતો
चित्तौड़गढ़ पुलिस ने किया बाइक चोर गैंग का पर्दाफाश
चित्तौड़गढ़, 01 अगस्त। कोतवाली निम्बाहेड़ा थाना पुलिस ने थाना क्षेत्र में गत दिनों चोरी हुई मोटर...
જસદણમાં કડકડતી ઠંડીમાં અન્નદાતા પિયત કરવા મજબૂર દિવસ દરમિયાન લાઈટ આપવા ખેડૂતોની માંગ
જસદણમાં કડકડતી ઠંડીમાં અન્નદાતા પિયત કરવા મજબૂર દિવસ દરમિયાન લાઈટ આપવા ખેડૂતોની માંગ જસદણ...
भविष्य में जल की उपलब्धता के लिए जल संरक्षण पर देना होगा विशेष - डॉ. बिरला
भविष्य में जल की उपलब्धता के लिए जल संरक्षण पर देना होगा विशेष - डॉ. बिरलाजल दिवस पर परिचर्चा व...
ભરૂચ કલેકટર કચેરી આંગણવાડી બહેનોથી ઉભરાઇ,સુત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
ભરૂચ કલેકટર કચેરી આંગણવાડી બહેનોથી ઉભરાઇ,સુત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ