અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા 

દસક્રોઈના અશ્વમેઘ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના દરોડા 

17.11 લાખની વિદેશી દારુની બોટલો જપ્ત કરી 

દૂધના પાઉડરની આડમાં દારુની હેરાફેરી કરતા 

6 આરોપીઓને અસલાલી પોલીસને સોંપ્યા 

50 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત