સિહોરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને કચરાના હગલાના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ટાઈફોડ, મેલેરીયા, ચિકન ગુનિયા, ડેગ્યુ જેવા ગંભીર રોગથી પ્રજા પીડાઈ રહી છે. હોસ્પિટલ દર્દીથી ઉભરાતા જોવા મળી રહ્યા છે. પરંતુ સિહોરના સરકારી તંત્રનુ પેટનુ પાણી હલતુ નથી. છોટા કાશી ગણાતા સિહોરમાં ગંદકીના ગંજ અને જ્યા જોવો ત્યા ગટરનુ ગંદુ પાણી વહેતુ જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પરથી પસાર થવુ શહેરીજનો માટે દુષ્વાર બન્યુ છે. તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડાકરી રહ્યુ છે. ઠેર ઠેર ઉકરડા સુશોભીત થઈ રહ્યા છે. પરંતુ તંત્ર તેનેનજર અંદાજ કરી સફાયથી અળગુ રહે છે. ગંદકીથી ઉભરાતા ઉકરડા સમથસરા નહી ઉપાડાતા ઉભરાઈને રોડ પર આવી જતા રોડ પરથી પસાર થતા લોકાને ના છુટકે ગંદકી ઉપરથી પસાર થવુ પડે છે.ગંદકી દુર્ગંધ મારતી હોવાના કારણે વિસ્તારના રહીશોને પોતાના ઘરના બારી બારણા બંધ રાખવાની નોબત આવી 

છે. સિહોરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. તાવ, ટાઈફોડ, મેલેરીયા, ચિકન ગુનિયા, ડેગ્યુ જેવા રોગોએ માથા ઉંચકતા હોસ્પિટલો દર્દીથી ઉભરાયા છે કતારો જામી છે. શહેરની પ્રજા પીડાઈ રહી છે. પરંતુ સ્થાનિક તંત્રનુ સફાઈના નામે સરવાળે મીંડુ જોવા મળી રહ્યા છે. તંત્રનુ પેટનુ પાણી ન હલતુ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યુ છે. જેને લઈ લોકોમાં સરકારી તંત્ર સામે રોષની લાગણી જન્મી છે. તંત્ર કુંભકર્ણની નિંદરમાંથી જાગી શહેરીજનોના સ્વાસ્થય માટે પગલા લેશે. તે બાબતે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

હોસ્પિટલ બિછાને પ્રજા પીંલાઇ છે. પરંતુ તંપ્રતુ પેટતુ પાણી ડલતુ તથી, ટાઈફોડ, મેલેરીયા, ચિકન ગુનિયા, ડેગ્યુજેઘા રોગોએમાથુ ઉચકતા 

હોસ્પિટલ દદીથી ઉભરાયા