લુણાવાડા માં આવેલ ગધનપુર ગામ ના રહિસ શિક્ષક પટેલ વિનોદભાઈ કે જે ઓ કામ અર્થે લુણાવાડા ગયેલ હતા ત્યારે લુણાવાડા માં આવેલ સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા બેંક ના ની લાઈન માં ઉભા હતા તેવા માં પાછળ થી બે મહિલા આવી ને તેમના હાથમાં રહેલ કાપડ ની થેલી ને કાપી ને અંદર રહેલા રૂપિયા ને લેવા ની કોશિશ કરી હતી પલક જપકતા ની સાથે ઉભા રહેલ શિક્ષક ને અંદાજો આવી જતા થેલી તાપસ કરતા તેઓની થેલી કપાઈ ગયેલ હતી સમય સુચકતા વાપરી શિક્ષક વિનોદભાઈ એ ત્યાં રહેલ મહિલા ને પૂછતા તે નાસી છૂટી હતી ત્યારે આ શિક્ષક વિનોદભાઈ એ ફિલ્મી ઠબે મહિલા ઓ ને શહેર ની વચ્ચે થી પકડી પાડી હતી અને પોલીસ માં જાણ કરી હતી સમયે પોલીસ પહોંચી જતા આ બે મહિલા ચોરો ને પોલીસ સ્ટેશનમાં લાવી ને વધુ પુછપરછ કરી હતી.