લુણાવાડા ના પટ્ટણ ગામે કુભારખાણ ફળિયામાં માછી માઘીબેન કાળુ ભાઈનું રાત્રિ ના નવ વાગ્યાના સુમારે મકાન ધરાસય થયું.કોઈ જાનહાનિ ની માહિતી નથી અનાજ ઘરનું રાચરચીલું તથા ઘાસ દબાઈ જવા પામ્યું.ઘરની દિવાલ પડતાલાઈટનો થોભલો તૂટી પડતા આજુબાજુના રહીશોના ટીવી પંખા ફ્રી જો બળી જતા નુકસાન ફળિયામાં લાઈટ જતા અંધારપટ આજુબાજુ ફળિયાના રહીશો દોડી આવતા બચાવની કામગીરી હાથ ધરી.વિધવા માછી મોઘીબેન કાળુભાઈ ઘર ધરાશાયી થતાં નિરાધાર બન્યા તંત્ર દ્વારા સહાય મળે તેવી માગ કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामलीला व रामकथा बन्द करने के विरोध में चलाया हस्ताक्षर अभियान, भाजपा सरकार का किया विरोध
रामलीला व रामकथा बन्द करने के विरोध में चलाया हस्ताक्षर अभियान, भाजपा सरकार का किया विरोध
শিৱসাগৰ জিলাত আই ই ডি স্থাপন কৰা ঘটনাত জড়িত থকা অভিযোগত চৰাইদেউৰ পৰা এজন যুৱকক গ্ৰেপ্তাৰ ।
বুধবাৰে শিৱসাগৰ জিলাত আই ই ডি স্থাপন কৰাৰ অভিযোগত চৰাইদউৰ পৰা গ্ৰেপ্তাৰ আৰক্ষীৰ। বৰ্তমান সময়লৈকে...
દિતિય ચક્રીવાહન ચોરી કરનાર ચોરને જાહેરથી જડપી પાડતી બીજા ૪"ચોરીના ભેદ ઉલેકતી ક્રાઇમ બ્રાન્ચ ટીમ #aiv
દિતિય ચક્રીવાહન ચોરી કરનાર ચોરને જાહેરથી જડપી પાડતી બીજા ૪"ચોરીના ભેદ ઉલેકતી ક્રાઇમ બ્રાન્ચ ટીમ #aiv
Lok Sabha Election 2024: चुनाव से पहले लोकसभा भाजपा को लगा झटका, BJP सांसद कराडी सांगन्ना कांग्रेस में हुए शामिल
बेंगलुरु। लोकसभा चुनावों को देखते हुए सभी पार्टियां मैदान में हैं। सभी पार्टियां कड़ी मेहनत...
મહેસાણા : સ્કૂલ બસે ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત
મહેસાણાના શિવાલા સર્કલ પાસે સ્કૂલ બસે બાઈક લઇને જતા યુવકને ટકકર મારી હતી ઘટના પગલે યુવકને ગંભીર...