ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર કાર્ય શરૂ કરી દીધા છે જેમાં ડીસા તાલુકાના ધનપુરા ગામે ડીસા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ હતી