પેટલાદ શહેરની સાઈનાથ ચોકડીએ આજે કોંગ્રેસની "પરિવર્તન સંકલ્પ યાત્રા" આવી જતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફટાકડા ફોડી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે કોંગ્રેસ અગ્રણીઓ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.આ સમયે બાઇક રેલી પણ યોજાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Politics: मंत्री बनते ही बदले Om Prakash Rajbhar के तेवर, Modi-Yogi से कर दी खुद की तुलना
UP Politics: मंत्री बनते ही बदले Om Prakash Rajbhar के तेवर, Modi-Yogi से कर दी खुद की तुलना
પ્રેમિકાને મારીને 35 ટુકડા કરનારો હત્યારો,જેલમાં લઇ રહ્યો છે આરામની ઊંઘ #shraddhaWalker #aftabAmin
પ્રેમિકાને મારીને 35 ટુકડા કરનારો હત્યારો,જેલમાં લઇ રહ્યો છે આરામની ઊંઘ #shraddhaWalker #aftabAmin
श्री कर्णेश्वर महादेव भक्तों के साथ धूमधाम से निकलें नगर भ्रमण पर, हरिहर मिलन,विवाह व महाआरती ||KN.
श्री कर्णेश्वर महादेव भक्तों के साथ धूमधाम से निकलें नगर भ्रमण पर, हरिहर मिलन,विवाह व महाआरती ||KN.
ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી
ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની બિનહરીફ વરણી