આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં બનાસકંઠાના પાલનપુર, કાકરેજ અને દાંતા વિધાનસભા ના ઉમેદવાર જાહેર કરાયા.
પાલનપુર માં રમેશભાઈ નાભાણી
કાકરેજ માં મુકેશભાઈ ઠક્કર
દાંતા માં એમ.કે.બુંમ્બડીયા