ગતરોજ ખંભાતના રણછોડરાય મંદિર અને રાધાકૃષ્ણ મંદિરથી તુલસી વિવાહના પગલે ભગવાનની શાહી સવારી નીકળી હતી.જે શાહી સવારીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.સવારી સરદાર ટાવર, ઝંડાચોક, સહિતના વિસ્તારમાં ફરીને રણછોડરાયના મંદિરે પરત ફરી હતી.વહેલી સવારે દર્શનાર્થીઓએ મંદિરે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368
 
  
  
  
  
  
   
  