ડીસા જુનાડીસા હાઈવે પર સર્જાયો અકસ્માત..

ડીસા તાલુકાના ધરપડા પાટીયા નજીક સર્જાયો અકસ્માત, અકસ્માત માં એકનું મોત.

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અકસ્માત, અકસ્માત માં સાત લોકો થયા ઘાયલ અને એકનું મોત થતાં અરેરાટી પ્રસરી

રણુજા જતા પદયાત્રીકોને અકસ્માત નડ્યો

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા..

ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી..