ડીસા વિધાનસભાની ટિકિટની જાહેરાત થતાજ કોગ્રેશ ના ઉમેદવાર સંજય દેસાઈની પ્રતિકિયા..
કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની 43 ઉમેદવારોની નામની જાહેરાત કરતા આજે ડીસા ના ઉમેદવાર તરીકે સંજયભાઈ ગોવાભાઈ દેસાઇને ટિકિટ આપતા સંજયભાઇએ મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી હતી
 
  
  
  
  
   
  