વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ખાતે વડોદ ગામના અજીતભાઈ દેવાંગભાઈ અને દેવરાજભાઈ સહિત ચાર જેટલા વ્યક્તિઓ ભેગા મળી અને જૂની અદાવતના કારણે બે યુવાનો પર હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું હાલમાં ફરિયાદમાં નોંધાવા પામ્યું છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર વસ્તડી ગામના રહેવાસી અજયભાઈ મેરૂભાઈ તેમજ કરણભાઈ આ બંને શખ્સો પસાર થઈ રહ્યા હતા તેવા સમયે વડોદરા અજીતભાઈ દેવાંગભાઈ દેવરાજભાઈ સહીત ચાર વ્યક્તિઓએ આ બંને ઉપરોક્ત યુવાનો ઉપર હુમલો કરી અને જૂની અદાલતમાં માર મારી ઘાયલ કર્યા હોવાની ફરિયાદ હાલમાં નોંધાવવા પામી છે ત્યારે બંને શખ્સોને તાત્કાલિક અસરે સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલિતાણામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી આપવામાં આવી
પાલિતાણામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી આપવામાં આવી
राज्यमंत्री ओटाराम देवासी के प्रयास से सिरोही जिले को मिले 15 पशु चिकित्सक
राज्यमंत्री ओटाराम देवासी के प्रयास से सिरोही जिले को मिले 15 पशु चिकित्सक।
...
वार्षिक अधिवेशन, सदस्यता अभियान, पेंशनरों की समस्याओं के निराकरण पर जोर
पेंशनर समाज की आमसभा मे जिला कार्यकारिणी ने लिये महत्वपूर्ण निर्णय
वार्षिक अधिवेशन, सदस्यता...
आज से देशभर में लागू हुआ One Vehicle, One Fastag, जानें क्या होगा असर
भारत में नेशनल हाइवे और एक्सप्रेसवे पर सफर के समय FASTag को अनिवार्य पहले ही किया जा चुका...
જસદણના લીલાપુરના એગ્રો વેપારીનું કારમાં અપહરણ: 7 લોકો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જસદણના લીલાપુર ગામે એગ્રોના વેપારીનું અપહરણ કરી માર મારતા ૭ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ થઇ...